Surprise Me!

બનાસ ડેરીને મળ્યો 'નેશનલ વોટર એવોર્ડ’, 325 તળાવ તથા 30 હજારથી વધુ શોષ કુવાનું નિર્માણ કર્યું

2025-11-19 5 Dailymotion

બનાસકાંઠામાં જળસંચય માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ બનાસ ડેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 'નેશનલ વોટર એવોર્ડ’ મળ્યો છે.

Buy Now on CodeCanyon